Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

કોરોના વચ્ચે જોખમભરી મુસાફરી

મોરબીઃ હાલ કોરોના મહામારીના સમયમાં ખીચોખીચ મુસાફર ભરીને મુસાફરી કરવી મોટું જોખમ બની સકે છે અને કોઈ કોરોના સંક્રમિત વ્યકિત અનેકને સંક્રમણ લગાવી સકે છે આમ છતાં બાયપાસ પાસેથી પીકઅપ વાહનમાં પાછળ ખીચોખીચ મુસાફર ભરેલા વાહનો આરામથી પરીવહન કરી રહ્યા છે જોકે તેને રોકનાર કે ટોકનાર કોઈ નથી શનાળા બાયપાસ પોલીસની ચેકપોસ્ટ આવે છે તથા નવલખી ફાટક પાસે પણ ટ્રાફિક પોલીસ પોઈન્ટ હોય છે જોકે આવા વાહનો છતાં પણ બિન્દાસ્ત નીકળી જાય છે. મુસાફરોથી ખોચોખીચ ભરેલ વાહનની તસ્વીર.(તસ્વીરઃ પ્રવિણ વ્યાસ.મોરબી)

(12:03 pm IST)