Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

પ્રથમ રાઉન્ડમાં વરસાદમાં વાવણી બાદ સૌરાષ્ટ્રમાં ખેડૂતો નિંદામણ સહિતનાં કાર્યમાં વ્યસ્ત

ગોંડલઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર- કચ્છમાં ચોમાસાના પ્રારંભે વરસાદનો પ્રથમ રાઉન્ડ આવતા જુદા-જુદા વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થયા હતા અને ખેડૂતો દ્વારા વાવણી કાર્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વરસાદે વિરામ લેતા ખેડૂતો દ્વારા ખેતીપાકમાં નિંદામણ સહિતના કાર્યમાં વ્યસ્ત થઇ ગયા છે. તસ્વીરમાં ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી કાર્યમાં વ્યસ્ત ખેડૂતો નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(12:47 pm IST)