Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

ગોંડલ અને મોટી ખીલોરીમાં કોરોનાનાં ૮ કેસઃ મહિલાનું મોત થતા અરેરાટી

ગોંડલ,તા.૨૮: આરીફ ગફારભાઈ ઘાડા (ઉ.વ.૩૦) સુમરા સોસાયટી, નરોત્ત્।મભાઇ ભીખુભાઇ સંજરીયા (ઉં.વ.૪૫) ગુંદાળા રોડ રામનગરઙ્ગ , છત્રપાલસિંહ જગદીશસિંહ જાડેજા (ઉં.વ.૨૨) ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન,છોટુભા ભાવુભા જાડેજા (ઉં.વ.૪૫) ૧૮ યોગીનગર ,(૫) ભાવેશભાઈ દુર્લભભાઈ રામોટિયા (ઉં.વ.૩૮) મોટી ખીલોરી,(૬) ભાવેશભાઈ શશીકાંતભાઈ સોલંકી (ઉં.વ.૩૫) ગ્રીનપાર્ક ,(૭) મોહિનીબેન નીરવભાઈ સોલંકી (ઉં.વ.૩૦) ગ્રીનપાર્ક ,(૮) ચંપાબેન જેન્તીભાઈ ગજેરા - (ઉ.વ.૬૫) - ગુંદાળા રોડ , રામ નગર - ગોંડલ નો સમાવેશ થાય છે.

(12:47 pm IST)