Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

મોરબી રોટરી કલબ દ્વારા માસ્ક વિતરણ

મોરબીઃ રોટરી કલબ  અવિરત સેવાના ભાગ રૂપે આજે કોવિડ ૧૯ અનુલક્ષીને જાગૃતિના ભાગરૂપે રોટરી કલબ ઓફ મોરબીના સભ્યો દ્વારા રોટરી કલબના લોગો વાળા માસ્ક બનાવીને મહિલા પોલીસ જવાન, ટ્રાફિક પોલીસ જવાનોને તેમજ ગાંધી ચોક પેટ્રોલ પંપ વિસ્તારમાં માસ્ક પહેર્યા વગર નીકળતા તમામ લોકો માટેઙ્ગ માસ્ક વિતરણ કરેલ છે.  આ પ્રોજેકટઙ્ગ દરમિયાન મોરબી રોટરી કલબ ના પ્રેસીડન્ટ અબ્બાસ ભાઈ લાકડાવાલા, સેક્રેટરી  પરમાર રૂપેશ (કવિ જલરૂપ ),હરીશભાઈ શેઠ, અશોક ભાઈ મહેતા,  કમલેશ ભાઈ દફ્તરી, અબ્દેઅલી કાપડીયા, પિયુષભાઈ પુજારા ઉપસ્થિત રહ્યા હતા. માસ્ક વિતરણની તસ્વીર.

(12:50 pm IST)