Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

અમરેલી જીલ્લામાં વધુ ૧૪ કોરોના કેસ

અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ કેસ ૩૬૬: મૃત્યુ આંક ૧૬

અમરેલી તા. ર૮: આજે અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ ના વધુ ૧૪ પોઝિટિવ કેસ નોંધાયા છે.

જેમાં જાફરાબાદના ટિંબીના ૬ર વર્ષીય પુરૂષ, સાવરકુંડલાના અમૃતવેલના ૭૦ વર્ષીય પુરૂષ, અમરેલીના ભકિત નગર-વૃંદાવન પાર્કના ૭૩ વર્ષીય પુરૂષ, કુંકાવાવના ખજૂરીના ૬ર વર્ષીય પુરૂષ, ખાંભાના લાસાના ૪ર વર્ષીય પુરૂષ, અમરેલીના સાજિયાવદરના ૪ર વર્ષીય પુરૂષ, અમરેલીના સાજિયાવદરના ૪૦ વર્ષીય પુરૂષ અમરેલીના સાજિયાવદરના ૩૯ વર્ષીય મહિલા, અમરેલીના સાજિયાવદરના ૧૩ વર્ષીય કિશોરી, બગસરાના ૩પ વર્ષીય પુરૂષ, બગસરાના ૬૦ વર્ષીય પુરૂષ

બગસરાના ૪પ વર્ષીય પુરૂષ, બગસરાના ડેરી-પીપળીયાના ૩૦ વર્ષીય પુરૂષ, કુંકાવાવના રર વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝીટીવ આવેલ છે.

આજ સુધી કુલ ૧૬ મૃત્યુ, ૧૩૬ સારવાર હેઠળ ર૧૪ ડીસ્ચાર્જ અને ૩૬૬ કુલ પોઝિટિવ કેસ થયા છે.

(4:03 pm IST)