Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના ૪ પોઝીટીવ કેસ: લાલપુરના યુવાન,જામજોધપુરના ખારવાડાના પુરુષ,ત્રિશુલ ચોકના આધેડ અને ખીલોસના પુરુષને કોરોના વળગ્યો

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના ૪ પોઝીટીવ કેસ નોંધાયા છે જેમાં  લાલપુરના યુવાન,જામજોધપુરના ખારવાડાના પુરુષ,ત્રિશુલ ચોકના આધેડ અને ખીલોસના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે 

(7:11 pm IST)