Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

જુનાગઢમાં કોરોનાનો કહેર યથાવત : શહેરમાં 11 કેસ અને ગ્રામ્યમાં વધુ 5 કેસ નોંધાયા

ભેંસાણમાં ૨ કેસ મેંદરડા ૧ કેસ માંગરોળ ૧ કેસ વિસાવદર ૧ કેસ પોઝિટિવ

જૂનાગઢમાં કોરોના નો કહેર યથાવત છે આજે શહેરમાં વધુ 11 કેસ અને ગ્રામ્યમાં નવા 5 કેસ મળીને કુલ 16 કેસ પોઝિટિવ નોંધાયા છે

 જૂનાગઢના.નંદનવન જોષીપુરા ૪૫ વર્ષીય પુરૂષ (૨) .નંદનવન જોષીપુરા ૮૬ વર્ષીય પુરૂષ (3 ) અર્જુન પાર્ક ખ્રામધોળ ૩૬ વર્ષીય પુરૂષ ( 4).અવની એપાર્ટમેન્ટ કડીયાવાડ ૮૧ વર્ષીય પુરૂષ ( 5 ).સહજાનંદ સોસાયટી ૬૦ વર્ષીય મહિલા (૬ ) .આઇ ટી આઇ પંચેશ્વર ૨૫ વર્ષીય પુરૂષ (૭ ) .દાણાપીઠ મહાલક્ષ્મી મંદિર સામે ૬૨ વર્ષીય મહિલા (૮ ) .ડેસ્ટીની એપાર્ટમેન્ટ નવાનાગર વાડા ૪૨ વર્ષીય પુરૂષ (૯ )  ..સિવિલ હોસ્પિટલ કવાર્ટર ૨૪ વર્ષીય પુરૂષ ( 10 ).હરીઓમ નગર હરિદર્શન એપાર્ટમેન્ટ ૪૯ વર્ષીય પુરૂષ (૧૧) ..જીલ્લા જેલ ૪૨ વર્ષીય પુરૂષ ને કોરોના પોઝિટિવ આવ્યો છે

ભેંસાણમાં ૨ કેસ મેંદરડા ૧ કેસ માંગરોળ ૧ કેસ વિસાવદર ૧ કેસ પોઝિટિવ કેસ નોંધાયો છે આમ શહેરના કુલ ૧૧ અને ગ્રામ્ય ના ૫ સહિત ૧૬ કેસ કોરોના પોઝિટિવ નોધાતા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે

(9:37 pm IST)