Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

ધોરાજીમાં કોરોનાના વધુ 5 કેસ પોઝિટિવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 135 થઇ

પોસ્ટ ઓફિસ ચોક,બમ્બાગેટ ,જમનાવડ,સોમનાથ સોસાયટીમાં કોરોના કેસ

 

ધોરાજીઃ : ધોરાજીમાં કોરોનાના વળુંઉ 5 કેસ પોઝિટિવ નોંધાયા છે સાથે કુલ કેસની સંખ્યા 135 થઇ છે

 ધોરાજીના પોસ્ટ ઓફીસ ચોક વિસ્તારમાં રહેતા 33 વર્ષના યુવક ( (2)  બંબાગેટ વિસ્તારમાં ચિસ્તિયા કોલોનીમાં રહેતા 40 વર્ષ ના યુવક (3) ધોરાજીના પોસ્ટ ઓફીસ રોડ મેમણ પ્લાઝા એપાર્ટમેન્ટ રહેતા 36 વર્ષ ના યુવતી (4) ધોરાજીના જમનાવડ રોડ વિસ્તારમાં તક્ષસીલા એપાર્ટમેન્ટની પાછળ રહેતા 47 વર્ષ ના યુવક (5) ધોરાજીના જેતપુર રોડ પર સોમનાથ સોસાયટીમાં રહેતા 59 વર્ષ ના પુરુષ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે

ધોરાજીમાં આજરોજ એકી સાથે (5) કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે  અત્યાર સુધીમાં કુલ 135 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે અત્યાર સુધીમાં કોરોનાને કારણે (9) લોકો મ્રુત્યુ પામેલ છે

 

(9:43 pm IST)