Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

પોરબંદર જિલ્લામાં કોરોના વિસ્ફોટ : સૌપ્રથમવાર એકસાથે 22 પોઝિટિવ કેસ : લોકોમાં ભારે ફફડાટ

કેદારેશ્વર મંદિર,રેલવે સ્ટેશન ,બોખીરા, ઝવેરી બજાર,બિરલા રોડ,તથા ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા

પોરબંદર : પોરબંદર શહેર -જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે આજે સાંજે કોરોનાના એક સાથે 22 પોઝિટિવ કેસ નોંધાયા છે શહેરના કેદારેશ્વર મંદિર,રેલવે સ્ટેશન ,બોખીરા, ઝવેરી બજાર,બિરલા રોડ,તથા ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે
 

(10:11 pm IST)