Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

ખંભાળિયા અને દ્વારકા એમ બે વિધાનસભા બેઠકની સેન્સ પ્રક્રિયા શરૂ

-રાજ્ય સરકારના પૂર્વ મંત્રી જયસિંહ ચોહાણ , પ્રદેશ મંત્રી મહેશ કશવલા , તેમજ રક્ષાબેન બોલીયા દ્વારા હાથ ધરાઇ સેન્સ પ્રક્રિયા

દ્વારકા જીલ્લાની બે વિધાનસભા બેઠક માટે ખંભાળિયા ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ થઇ છે,
ખંભાળિયા અને દ્વારકા એમ બે વિધાનસભા બેઠકની સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ છે,  રાજ્ય સરકારના પૂર્વ મંત્રી  જયસિંહ ચોહાણ , પ્રદેશ મંત્રી મહેશ કશવલા , તેમજ રક્ષાબેન બોલીયા દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે સેન્સ પ્રક્રિયા દરમિયાન ટિકિટની માંગણી કરનાર તમામને  પ્રદેશની ટીમ મળશે

 

(6:12 pm IST)