Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

ખંભાળિયાના ધરમપુર ગ્રામ પંચાયત માં વી.સી. ઈ.તરીકે ફરજ બજાવતા કિશોરપરી ગોસાઈ દ્વારા અરજદાર પાસે લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

 ખંભાળિયાના ધરમપુર ગ્રામ પંચાયત માં વી.સી. ઈ.તરીકે ફરજ બજાવતા કિશોરપરી ગોસાઈ દ્વારા અરજદાર પાસે લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે લાંચ લેતા એ.સી.બી.એ રંગેહાથ દપિ લઇને  વી.સી. ઇ. કિશોરપરી ગોસાઈ ને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે .

(6:15 pm IST)