Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

જામનગરમાં વરસાદી માહોલ : અમુક વિસ્તારોમાં છૂટાછવાયા છાંટા પડ્યા

જામનગરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે આજે રાત્રે જામનગરના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા છાંટા પડ્યા હતા

 

(10:09 pm IST)