Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

ગોંડલમાં આરબ સમાજની રજૂઆત સાંભળીને પ્રશ્નનું નિરાકરણ

(બશીર બાંગા દ્વારા) કોટડાસાંગાણી, તા.૨૮: ગોંડલ આરબ સમાજની મીટીંગમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના દીકરા ગણેશભાઇ જાડેજાએ હાજરી આપી આરબ સમાજની રજુઆત સાંભળી સમાજના પ્રશ્ન હલ કરી દીધેલ છે.

આ પ્રસંગે ગણેશભાઇ જાડેજા ગોંડલ માર્કેટીંગ યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેશસિંહ જાડેજા ગોંડલ શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ફિરોજભાઇ શેખ મંત્રી ઇમ્તિયાઝભાઇ શેખ તથા આરબ સમાજના પ્રમુખ સલીમભાઇ લાઇજી તથા સભ્ય હાજર રહ્યા હતા.

(10:25 am IST)