Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

ખીરસરામાં આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર

ખીરસરાઃ ગુડ ગવર્નન્સ ઓફ અર્બન ડેવલપમેન્ટ બોર્ડ અંર્તગત રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખીરસરા ગામના લાભાર્થીઓને ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા હસ્તે પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ. આ કાર્યકમમા રૂડાના અધિકારીઓ તેમજ ખીરસરા ગામના સરપંચ મુકેશભાઈ મકવાણા ગામ પંચાયત સભ્ય કમલેશભાઈ વાગડીયા, મછાભાઇ લાબરીયા, મનજીભાઈ સાગઠીયા, ખીમજીભાઈ સાગઠીયા, અગ્રણી માવજીભાઈ સાગઠીયા, કિશોરસિંહ ઝાલા તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહેલ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા તેમજ સરપંચ  મુકેશભાઈ મકવાણા ગામ પંચાયત સભ્યશ્રીઓ તેમજ આગેવાનો દ્વારા લાભાર્થીઓને પ્રમાણ પત્ર વિતરણ કરવામાં આવેલ હતુ તે તસ્વીર.

(10:25 am IST)