Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

ધ્રોલના ભુચર મોરીમાં આયોજીત શૌર્ય કથાનો ચોથો દિવસઃ રાજકોટ ડીસીપી મનોહરસિંહ જાડેજાની ઉપસ્થિતી

ધ્રોલઃઅખિલ ગુજરાત રાજપુત સંઘ આયોજીત ભુચર મોરી ખાતેની શોર્ય કથા સપ્તાહમાં આજે ચોથા દિવસે ડીસીપી ઝોન ર રાજકોટ સીટી મનોહરસિંહ જાડેજાએ હાજરી આપી હતી. ધ્રોલ તાલુકાના જાબીડા ગામના તેઓ વતની છે. શૌર્ય ગાથાના ચોથા દિવસે હાજરી આપી તેની તસ્વીર નજરે પડે છે. (સંજય ડાંગર-ધ્રોલ)

(4:28 pm IST)