Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

જામનગરમાં જુનિયર તબીબોની હડતાલમાં શ્વાન પણ આવી પહોંચ્યુ

 જામનગર : જામનગરમાં જુનિયર તબીબો ની હડતાલ ચાલી રહી હતી ત્યારે જ શ્વાને પણ તબીબોની પડખે આવી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું તબીબો પોતાની માંગને લઇને સરકાર સામે વિરોધ કરી રહ્યા છે ત્યારે શ્વાન સમર્થનમાં આવ્યું હોય તેવું લાગ્યું હતું અને ડોકટરો પણ હાસ્ય સાથે શ્વાનના આગમનને લઇ ને અવાચક થઇ ગયા હતા.(અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(12:47 pm IST)