Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મીઠાપુરમાં 3 કેસ સહીત કોરોનાના વધુ 5 કેસ પોઝીટીવ : ભાણવડમાં એક અને ભાડથર ( મૂળ ધોરાજી )ના એક વ્યક્તિને કોરોના વળગ્યો

દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના વધુ પાંચ  પોઝિટિવ કેસ આવ્યા છે જેમાં મીઠાપુરના તેન કેસ અને ભાણવડમાં 1 કેસ અને ભાડથર ( મૂળ ધોરાજી )ના એક વ્યક્તિને કોરોના પોઝિટિવ રિપોર્ટર આવેલ છે

(9:15 pm IST)