Gujarati News

Gujarati News

રવિવારે રઘુવંશી સમાજની એકતા માટે મોરબીમાં સંમેલન મળશે જઃ જીતુભાઇ સોમાણી: મોરબીમાં પણ વાંકાનેર વાળી થઇ? રઘુવંશી મહાસંમેલન રદ કરાવવા કાવાદાવા?: મોરબી ખાતે યોજનાર રઘુવંશી સમાજ દ્વારા મહાસંમેલન તથા નાત જમણમાં ઉમટી પડવા અત્રેની વાંકાનેર લોહાણા મહાજન વાડી ખાતે મીટીંગ યોજાઇ:સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી ગામે-ગામથી રઘુવંશી સમાજના આગેવાનોને ઉમટી પડવા રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા આહવાનઃ વિધ્ન નાંખનારા લોકોને સમસ્ત ગુજરાતનો રઘુવંશી સમાજ આગામી દિવસોમાં જવાબ આપશે-સમસ્ત રઘુવંશી સમાજ લાલઘુમ-અત્રેની લોહાણા મહાજનવાડીમાં યોજાયેલ મીટીંગમાં બહોળી સંખ્યામાં ભાઇઓ - બહેનોની ઉપસ્થિતિ access_time 12:17 pm IST