Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

જુનાગઢ કોરડિયા પરિવારમાં શુભલગ્નઃ ચિ.આર્ષ ù ચિ.બંસી

જુનાગઢ  : જુનાગઢ નિવાસી પિયુષભાઇ વેલજીભાઇ કોરડીયા તથા અ. સૌ. વર્ષાબેનના સુપુત્ર ચિ. આર્ષના શુભલગ્ન સુરત (કામરેજ નિવાસી) જગદીશભાઇ ધનજીભાઇ માકડીયા અને અ. સૌ. જયશ્રીબેનની સુપુત્રી ચિ. બંસી સાથે તા. ૪ મે ને બુધવારના રોજ ફળદુવાડી ઝાંઝરડા બાયપાસ રોડ જુનાગઢ ખાતે રાખેલ છે.

(12:53 pm IST)