Gujarati News

Gujarati News

News of Friday, 1st March 2024

મુંધવા પરિવારમાં શુભલગ્ન ચિ.મોહિત : ચિ.કિંજલઃ ચિ.કાજલ : ચિ.તુષાર

રાજકોટ  : અ. સૌ. શોભનાબેન તથા શ્રી વાલાભાઇ મોનાભાઇ મુંધવાના સુપુત્ર ચિ. મોહિતના શુભલગ્ન રાજકોટ નિવાસી અ. સૌ. ભાવુબેન તથા શ્રી રાજુભાઇ કાનાભાઇ મેવાડાની સુપુત્રી ચિ. કિંજલ સાથે તા. ર માર્ચના શનિવારના શુભદિને તેમજ ચિ. કાજલના શુભલગ્ન  ચિ. તુષાર સાથે તા. ૩ ના રવિવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે.

(11:54 am IST)