Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2024

જામજોધપુરના ધુનડામાં જોષી પરિવારમાં શુભલગ્ન-યજ્ઞોપવિત

ચિ.યસુમતી - ચિ.બીપીન :ચિ.હાર્દિક - ચિ. આશા

જુનાગઢ :  ધુનડા નિવાસી   રમણીકભાઇ ભાણજીભાઇ જોષી તથા (સ્વ.નિર્મળાબેનની સુપુત્રી ચિ. યસુમતીના શુભલગ્ન નવાગઢ નિવાસી  રમણીકભાઇ મોહનભાઇ દવે તથા અ.સૌ.લાભુબેનના  સુપુત્ર બીપીન સાથે તેમજ ચિ.હાર્દિક ના શુભલગ્ન ચિ.આશા સાથે તા.૧૧ માર્ચના સોમવારના રોજ સાંજે   નિરધારેલ છે અને બપોરે કૌશીકભાઇ રમણીકભાઇ  જોષી તથા અ.સૌ.હર્ષાબેનના સુપુત્ર   ચિ.પૃથ્વી   યજ્ઞોપવિત   સંસ્કાર ધારણ કરશે.

(11:47 am IST)