Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

ધોરાજી પરિવારમાં શુભલગ્ન : ચિ. સત્‍યજીતસિંહ : ચિ.મૃગેશબા

રાજકોટ :ધોરાજી : મૂળ ભરાડા હાલ રાજકોટ ખાતે રહેતા સજ્જનસિંહજી હમીરસિંહ રાણા ના કુંવરસા ચિ. સત્‍યજીતસિંહજીના શુભ લગ્ન ભાવનગર નિવાસી હરિશચંદ્રસિંહજી જીતુભા ચુડાસમાના કુંવરીબા શ્રી ચિ. મળગેશાબા(મિતલબા) સાથે તારીખ ૧૬ ૨/ ૨૦૨૩ ગુરુવારના રોજ લગ્નગ્રંથિ જોડાશે. હસ્‍તમેળાપ આજે સાંજે તારીખ ૧૬ ગુરુવાર સાંજે સાત કલાકે  ભોજન સમારંભ સાંજે ૭:૩૦ કલાકે ગ્રીન પાર્ટી પ્‍લોટ મવડી પોલીસ હેડક્‍વાર્ટર મવડી રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

(11:54 am IST)