Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

ગરબા રમીને સેલિબ્રેટ કર્યો ગુજરાત ડે

 પહેલી મેએ ‘‘ગુજરાત ડે''ની ઉજવણી ગુજરાત ટાઇટન્‍સ ટીમે ગરબા રમીને કરી હતી.

કૅપ્‍ટન હાર્દિક પંડ્‍યા પત્‍ની અને પુત્ર સાથે મન ભરીને ગરબા રમ્‍યો હતો. ટીમના શાનદાર પર્ફોર્મન્‍સની ખુશી તેના ચહેરા પર જણાઈ આવતી હતી. ટીમના હેડ કોચ આશિષ નેહરાએ વિદેશી ખેલાડીઓને ગરબાનાં સ્‍ટેપ્‍સની પણ ટ્રેઇનિંગ આપવી પડી હતી.

(4:21 pm IST)