Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

પેરાલિમ્પિક મેડલ વિજેતા સિંહરાજ સહિત 6 ખેલાડીઓને નથી મળ્યા વિઝા: હવે તેઓ વર્લ્ડકપ નહીં રમી શકશે

નવી દિલ્હી: બે વખતના પેરાલિમ્પિક મેડલ વિજેતા સિંહરાજ અધના સહિત ભારતીય પેરા શૂટિંગ ટુકડીના છ સભ્યોને ફ્રાન્સના વિઝા મળી શક્યા નથી. જેના કારણે અડધો ડઝન ખેલાડીઓ પેરા શૂટિંગ વર્લ્ડ કપ 2022માં રમી શકશે નહીં. સિંઘરાજ અધના અને બાકીના 5 ખેલાડીઓને વિઝા આપવા માટે ભારત સરકારે પણ દરમિયાનગીરી કરી હતી, પરંતુ તેઓને વિઝા મળી શક્યા ન હતા.

 

(7:45 pm IST)