Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

ટી-૨૦ વર્લ્ડકપ માટે બાંગ્લાદેશે કરી ટીમની જાહેરાતઃ મહમુદુલ્લાહ કેપ્ટન

નવી દિલ્હીઃ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે   ટી-૨૦ વર્લ્ડ કપ માટે ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી છે. મહમુદુલ્લાહની આગેવાનીવાળી ટીમમાં શાકિબ અલ હસન, મુશફિકુર રહીમ, સૌમ્ય સરકાર, લિટન દાસ, મુસ્તફિઝુર રહેમાન સહિત ઘણા વરિષ્ઠ ખેલાડીઓને સ્થાન મળ્યું છે.  મહમુદુલ્લાહ રિયાદ (કેપ્ટન), મોહમ્મદ નઈમ શેખ, સૌમ્ય સરકાર, લિટન દાસ, શાકિબ અલ હસન, મુશફિકુર રહીમ, આફીફ હુસૈન ધ્રુબો, નુરુલ હસન સોહન, મહેદી હસન, નસુમ અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, શોરફુલ ઇસ્લામ, તસ્કીન અહેમદ, મોહમ્મદ સૈફુદ્દીન, શમીમ હુસૈન(

 

(4:38 pm IST)