Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

બોલેન્‍ડ ઇન્‍જર્ડ, છેલ્લી ટેસ્‍ટમાંથી બહાર

ઓસ્‍ટ્રેલિયન ઝડપી બોલર સ્‍કોટ બોલેન્‍ડ ઈજાના કારણે ૧૪ જાન્‍યુઆરીથી અહીં બેલેરીવ ઓવલ ખાતે રમાનાર પાંચમી અને અંતિમ એશિઝ ટેસ્‍ટમાંથી બહાર થઈ શકે છે. ૩૨ વર્ષીય બોલેન્‍ડ, મેલબોર્ન ખાતે બોક્‍સિંગ ડે ટેસ્‍ટમાં અસંભવિત હીરો તરીકે ઉભરી આવ્‍યો હતો, તેણે ઇંગ્‍લેન્‍ડની બીજી ઇનિંગમાં છ વિકેટ ઝડપીને યજમાન ટીમને ઇનિંગ્‍સ અને ૧૪ રનથી જીતવામાં મદદ કરી હતી.  પરંતુ તે સિડની ટેસ્‍ટમાં ઈજાગ્રસ્‍ત થયો હતો.

(2:32 pm IST)