Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ એહસાન મણીએ કર્યો દાવો : ભાજપ સરકાર ચલાવે છે BCCI

નવી દિલ્હી: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના પૂર્વ અધ્યક્ષ અહેસાન મણીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અંગે મોટો દાવો કર્યો છે. પીસીબીના પૂર્વ અધ્યક્ષનું કહેવું છે કે બીસીસીઆઈમાં ભાજપ સરકારનો પ્રભાવ છે. આ જ કારણ છે કે પાકિસ્તાન અને ભારત વચ્ચે ક્રિકેટ વિશે વાત થઈ શકતી નથી. અહેસાન મણીએ થોડા સમય પહેલા પીસીબીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

(5:59 pm IST)