Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

ફેકલ્‍ટી અને વિદેશી વિદ્યાર્થી વચ્‍ચે ચેસ કોમ્‍પીટીશનઃ ડો.ખીલન ખેતાણી દ્વિતિય

રાજકોટઃ બેલારૂસ ખાતે ગ્રોદનો સ્‍ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં ચેસની કોમ્‍પિટિશનમાં દરેક ફેકલ્‍ટી તેમજ દરેક વિદેશી વિદ્યાર્થી વચ્‍ચેની ચેસ કોમ્‍પિટિશનમાં ડો.ખીલન ખેતાણી સેકન્‍ડ રેન્‍કે જીત હાંસિલ કરી લોહાણા સમાજ તેમજ ભારત દેશનું નામ રોશન કરેલ છે.

(11:41 am IST)