Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

‘રીટાયર્ડ આઉટ'ના ઘણા કિસ્‍સા જોવા મળશે : અશ્વિન

નવી દિલ્‍હી : રાજસ્‍થાન રોયલ્‍સના રવિચંદ્રન અશ્વિને કહ્યું છે કે નોન સ્‍ટ્રાઈકર્સ એન્‍ડ પરના બેટરને રનઆઉટ કરવાના તેમજ રીટાયર્ડ આઉટના ઘણા કિસ્‍સા આવનારા દિવસોમાં જોવા મળશે.

(3:43 pm IST)