Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

ઍમઆઇ કેપ ટાઉન માટે સાયમન કેટિચ, અમલાની નિયુકિત

ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ બેટર સાયમન કેટિચ જાન્યુઆરીમાં રમાનારી સાઉથ આફ્રિકાની ટી૨૦ લીગ માટેની મુંબઇ ઇન્ડિયન્સના નામે ઓળખાનારી ઍમઆઇ કેપ ટાઉન ટીમનો ચીફ-કોચ નિમાયો છે. સાઉથ આફ્રિકાના ટોચના બેટર હાશિમ અમલાને આ ટીમનો બેટિંગ-કોચ બનાવાયો છે. આ ટીમે અત્યાર સુધી રબાડા, ડેવાલ્ડ બ્રેવિસ, રાશિદ ખાન, સેમ કરેન અને લિઆમ લિવિંગસ્ટનને સાઇન કરી લીધા છે.

(5:08 pm IST)