Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

ભારતીય મહિલા બોકર્સસ માટે પહેલો ડ્રો આસાન

નવી દિલ્હીઃ બર્મિગહેમની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની બે મુખ્ય મુક્કાબાજા માટે પ્રારંભિક ડ્રો આસાન છે. વર્લ્ડ ચેમ્પિયન બોકસર નીખત ઝરીન ૪૮–૫૦ કિલોગ્રામ લાઇટ ફલાયવેઇટ કૅટેગરીમાં રવિવારે મોઝામ્બિકની ઓછી જાણીતી હેલેના ઇસ્માઇલ બગાઓ સામે લડશે. નીખત જીતીને કવોર્ટર ફાઇનલમાં પહોîચી શકશે. લવલીના બોર્ગોહેઇન ૬૬–૭૦ કિલોગ્રામ વર્ગમાં આવતી કાલે ન્યુ ઝીલેન્ડની નિકોલ્સન સામે જીતીને કર્વોટરમાં પહોંચી શકશે.

(5:23 pm IST)