Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

ઍશિયા કપ હવે યુઍઇમાં જ રમાશે: જાહેરાત

નવી દિલ્હીઃ આગામી ૨૭ ઓગષ્ટથી ૧૧ સપ્ટેમ્બર સુધી જે ઍશિયા કપ ટી૨૦ ટુર્નામેન્ટ શ્રીલંકામાં રમાવાની હતી ઍ હવે યુઍઇમાં રમાશે અને ઍની સત્તાવાર જાહેરાત થઇ ચૂકી છે.

(5:24 pm IST)