Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

નડાલ પહેલી વાર ફ્રેન્‍ય ઓપનમાં નહીં રમેઃ થાપાની ઇજાથી પરેશાન

નવી દિલ્‍હીઃ ૩૬ વષનો રાફેલ જ ડાલ થાપાની ઈજામાંથી હજી. બહાર ન આવી શક્‍યો હોવાથી તેણે આ મહિનાની ર૮ મેએ પેરિસમાં  શરૂ થનારી ફ્રેન્‍ચ ઓપન ગ્રેન્‍ડ સ્‍લેમ સ્‍પર્ધામાં ન રમવાનું નક્કી કયું છે.

તેણે ૨૦૦૫માં આ સ્‍પર્ધામાં ડૅબ્‍યુ કર્યું ત્‍યાર બાદ તે પહેલી જ વાર એમાં નથી રમવાનો. તે જાન્‍યુઆરીની ઓસ્‍ટ્રેલિયન ઓપનમાં પણ નહોતો રમ્‍યો.

(4:30 pm IST)