Gujarati News

Gujarati News

News of Thursday, 21st April 2022

બાંગ્‍લાદેશના ભૂતપૂર્વ સ્‍પિનર હોસૈનનું નિધન

કેન્‍સરની બીમારીથી પીડાતા હતા, ફર્સ્‍ટકલાસ ક્રિકેટમાં ૩ હજાર રન સાથે ૩૦૦ વિકેટની સિધ્‍ધિ

નવી દિલ્‍હીઃ બાંગ્‍લાદેશના ભૂતપૂર્વ લેફટ- આર્મ સ્‍પિનર મોહમ્‍મ્‍દ હોસૈનનું બ્રેઈનખ્‍ કેન્‍સરને કારણે અવસાન થયું છે. તેઓ ૪૦ વર્ષના હતા. તેઓ બે વર્ષથી બીમાર હતા. રુબેલ નામે જાણીતો આ ખેલાડી બાંગ્‍લાદેશની ફર્સ્‍ટ- કલાસ ક્રિકેટમાં ૩૦૦૦ રન અને ૩૦૦ વિકેટની સિધ્‍ધિ ધરાવનાર સાતમો ખેલાડી હતો.

(3:40 pm IST)