Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

મેલબોર્નમાં ભારત સામે ઓસ્ટ્રેલિયા ૧૦૦મી ટેસ્ટ રમશે: ઇંગ્લેન્ડ બાદ બીજો દેશ બનશે

મેલબોર્નમાં ભારત સામે ઓસ્ટ્રેલિયા ૧૦૦મી ટેસ્ટ રમશે ત્યારે ક્રિકેટ જગતમાં ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ બાદ બીજો દેશ બનશે

ભારતીય ટીમ ૨૬મી ડિસેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્ન ખાતે બીજી ટેસ્ટ મેચ રમશે અને આ બોક્સિંગ-ડે ટેસ્ટ ઉપર તમામની નજર રહેશે એડિલેડ ટેસ્ટ હાર્યા બાદ ભારત ઉપર વળતો પ્રહાર કરીને શ્રેણીને જીવંત રાખવાનું દબાણ રહેશે.

(1:06 am IST)