Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

ઓસ્ટ્રેલિયનો સાથે આઇપીઍલ ફ્રેન્ચાઇઝીઓના વાર્ષિક કોન્ટ્રેકટ

આઇપીઍલના કેટલાક ફ્રેન્ચાઇઝીઓઍ હવે ભારત ઉપરાંત બીજા કેટલાક દેશોની ટી૨૦માં પણ ટીમની માલિકી ખરીદી છે ઍને ધ્યાનમાં રાખીને કેટલાક ફેન્ચાઇઝીઓઍ અોસ્ટ્રેલિયાના ખેલાડીઓનો વાર્ષિક કોન્ટ્રેકટ કરવા સંપર્ક કર્યો છે.

અોસ્ટ્રેલિયાનાં કેટલાંક અખબારો કહે છે કે આ ટીમના માલિકો પોતાના મેનેજમેન્ટ મારફત પ્લેયર્સનો સંપર્ક કરીને તેમની પાસે જાણી રહી છે કે વર્ષ દરમ્યાન બે કે ત્રણ લીગ ટુર્નામેન્ટમાં રમવા તેમને કેટલી રકમ જોઈશે.

(1:14 pm IST)