Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

શિયાળામાં અને ખાસ કરી ને મકરસંક્રાંતિના તહેવાર પર ચીકી ખાવા નું મહત્વ અનેરું છે, રાજકોટ ની ચીકી દેશ વિદેશ માં પ્રખ્યાત છે, આશરે 250 થી 300 ગૃહ ઉધોગ રાજકોટ માં આવેલા છે જે અંદાજે 8 હજાર લોકો ને રોજગારી પુરી પાડે છે, રાજકોટ માં 35 થી વધારે ચીકી ની વેરાયટી બનાવવામાં આવે છે તલ, શીંગ અને દાળીયા ની ચીકી થી લઈ ડ્રાઈફ્રુટ ની ચીકી પણ રાજકોટ માં બનાવવામાં આવે છે છે દેશ વિદેશ માં પ્રખ્યાત છે, જે ચીકી સ્વાસ્થ્ય માટે પોસ્ટીક આહાર છે. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

(7:55 pm IST)