Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

ભાવનગર એસ ટી.ના વિભાગીય નિયામક અશોક પરમાર અડધા લાખની લાંચ લેતા ઝડપાતા ધરપકડ થઇ છે.એસ.ટી.ના રૂટ પર દોડતી ખાનગી ટ્રાવેલ્સની બસના સંચાલકોને હેરાન ન કરવા દર મહિને ૫૦ હજારના હપ્તાની માંગણી કરી હતી. (વિડિયો : મેઘના વિપુલ હિરાણી ભાવનગર)

(1:37 pm IST)