Gujarati News

Gujarati News

News of Friday, 6th January 2023

આવતીકાલે ભારત-શ્રીલંકા વચ્ચે T20 મુકાબલો થવા જઈ રહ્યો છે, રાજકોટનું વાતાવરણ ક્રિકેટમય બની ગયુ છે ત્યારે રાજકોટ ખંઢેરી સ્ટેડિયમ પર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા કેવી કરવામાં આવી છે તૈયારીઓ. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

ખેડુતો થઈ જાવ સાવધાન ક્યાક આપની સાથે તો આવુ નદી થતુ ને? હાલમાં મોટા પ્રમાણમાં કપાસ નું ઉત્પાદન થયું છે ત્યારે કપાસ વેચાણ કરવા ખેડૂતો જિન ,અથવા તો કાચા માલનો વેપાર કરતા વેપારીઓ ને કપાસ વેચવા આવી રહ્યા છે ત્યારે નર્મદાના ટંકારી ગામનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, વજન કાંટા માં વેપારી દ્રારા રિમોટ બટન દબાવવાથી વજન ઓછું થતુ હોવાનો વિડીયો સામે આવ્યો છે.

ચાઈનીઝ દોરીની અત્યાર સુધીની સૌથી મોટી રેડ, મહીસાગરમાંથી પ્રતિબંધિત દોરીનો 21 લાખનો જથ્થો જપ્ત, બાલાસિનોર GIDCમાં પોલીસની સૌથી મોટી રેડ, પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વેચાણ અર્થે લવાઈ હતી, દરોડામાં 12,542 નંગ ચાઈનીઝ રિલ પકડાઈ, આરોપી હાલ ફરાર, ચાઈનીઝ દોરી ક્યાંથી લવાઈ હતી તે અંગે હાલ તપાસ શરુ.

BSF સૈનિકો કાશ્મીર બોર્ડર પર કડકડતી ઠંડીમાં કરી રહ્યા છે સીમા સુરક્ષા, જુઓ અદ્ભુત દ્રશ્યો.

રાજકોટ જિલ્લા સહકારી બેન્કના ચેરમેન તરીકે જયેશ રાદડિયાને ફરી રિપીટ, વાઈસ ચેરમેન તરીકે મગન વડાવીયા ની બિન હરીફ નિમણૂક. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

રાજકોટનાં ખંઢેરી ક્રીકેટ સ્ટેડીયમ પર આવતી કાલે ભારત અને શ્રીલંકા વચ્ચે T20 મુકાબલો થવા જઈ રહ્યો છે, રાજકોટ એરપોર્ટ પર ભારત અને શ્રીલંકા ખેલાડીઓનું આગમન, ક્રિકેટ રસીયાઓ એરપોર્ટ પર પહોંચ્યા. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

A PHP Error was encountered

Severity: 8192

Message: parse_str(): Calling parse_str() without the result argument is deprecated

Filename: views/video-news.php

Line Number: 42

Backtrace:

File: /home/akilanew/public_html/application/views/video-news.php
Line: 42
Function: parse_str

File: /home/akilanew/public_html/application/controllers/Video_news.php
Line: 38
Function: view

File: /home/akilanew/public_html/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: story_fbid

Filename: views/video-news.php

Line Number: 43

Backtrace:

File: /home/akilanew/public_html/application/views/video-news.php
Line: 43
Function: _error_handler

File: /home/akilanew/public_html/application/controllers/Video_news.php
Line: 38
Function: view

File: /home/akilanew/public_html/index.php
Line: 315
Function: require_once

રાજકોટમાં આવતી કાલે ભારત VS શ્રીલંકા વચ્ચે જંગ જામશે ત્યારે રાજકોટની સૈયાજી હોટલ ખાતે ગુજરાતી પરંપરામાં તમામ ખેલાડીઓ નુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા