Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

રાજકોટ ના રૈયા રોડ પર આવે ન્યારા પેટ્રોલ પંપ પર મયુર ભીખાભાઈ સોંદરવા નામ ના યુવક કે કર્યો આત્મવિલોપન નો પ્રયાસ, યુવક ના કહેવા પ્રમાણે 15 દિવસ પહેલા પેટ્રોલ પંપ પર તેને માર મારવામાં આવ્યો હતો બાદ મા યુવકે પોલીસ માં અરજી પણ કરી હતી તેનો નિકાલ ના થતા આજે યુવકે પેટ્રોલ પંપ પર જઈ આત્મવિલોપન નો પ્રયાસ કર્યો હતો, પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવક ને ઝડપી લીધો, ઘટના પેટ્રોલ પંપ ના સીસીટીવી કેમેરા મા કેદ થઈ.

રાજકોટ ના રૈયા રોડ પર આવે ન્યારા પેટ્રોલ પંપ પર મયુર ભીખાભાઈ સોંદરવા નામ ના યુવક કે કર્યો આત્મવિલોપન નો પ્રયાસ, યુવક ના કહેવા પ્રમાણે 15 દિવસ પહેલા પેટ્રોલ પંપ પર તેને માર મારવામાં આવ્યો હતો બાદ મા યુવકે પોલીસ માં અરજી પણ કરી હતી તેનો નિકાલ ના થતા આજે યુવકે પેટ્રોલ પંપ પર જઈ આત્મવિલોપન નો પ્રયાસ કર્યો હતો, પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવક ને ઝડપી લીધો, ઘટના પેટ્રોલ પંપ ના સીસીટીવી કેમેરા મા કેદ થઈ..

ખોડલધામ ટ્રસ્ટ ના ચેરમેન નરેશભાઈ પટેલ અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ વચ્ચે બેઠક, યુવાનોને ન્યાય અપાવવા નરેશભાઈ પટેલ સરકારને રજૂઆત કરે, યુવરાજસિંહ.

ભરૂચ નાં ઝાડેશ્વર રોડ પર જ્વેલેર્સની શોપમાં લૂંટનો પ્રયાસ, દુકાનદાર બુમો પાડતા આસપાસ ના લોકો ભેગા થયા, લૂંટારુ ત્યાંથી થયા ફરાર, ઘટના સીસીટીવી કેમેરા મા કેદ, પોલીસે એક વ્યક્તિ ને ઝડપી પાડ્યો.

અમદાવાદ નરોડા માં પોલીસ પર બુટલેગરો દ્વારા કરવામાં આવ્યો હુમલો, પ્રોહીબીશનના ગુનાહ માં વોન્ટેડ આરોપી ને પકડવા પહોંચી એ સમયે પોલીસ કર્મચારીઓ પર કરવામાં આવ્યો હુમલો.