તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Monday, 6th May 2024
રાજકોટના પૂર્વ કમિશનર નિવૃત મુખ્ય સચિવ પંકજકુમારનો જન્મદિન

રાજકોટઃ ગુજરાતના નિવૃત મુખ્ય સચિવ શ્રી પંકજકુમારનો જન્મ ૧૯૬૨ના વર્ષની ૬ મે એ થયેલ આજે ૬૩ેમાં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ મુળ બિહારના વતની અને ૧૯૮૬ની બેચના આઇ.એ.એસ કેડરના અધિકારી છે. તેઓ અગાઉ વલસાડ અને સુરેન્દ્રનગરમાં જિલ્લા કલેકટર રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર, નર્મદા નિગમમાં સંયુકત મેનેજીંગ ડીરેકટર મેરીટાઇમ બોર્ડમાં સી.ઈ.ઓ. એસ.ટી.નિગમમાં એમ.ડી.આરોગ્ય વિભાગમાં અગ્રસચિવ મહેસુલમાં અધિકમુખ્ય સચિવ વગેરે પદ પર રહી ચુકયા છે.
મો. ૯૯૭૮૪ ૦૬૦૦૪ ગાંધીનગર
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
