તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Wednesday, 8th May 2024
વોર્ડ નં. ૧૪ યુવા ભાજપના પ્રભારી જય ગજજરનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ૮: શહેરના વોર્ડ નં. ૧૪ના યુવા ભાજપના પ્રભારી જય ગજજરનો આજે તા. ૮ના જન્મ દિવસ છે. આજે રપમાં મંગલ વર્ષમાં પ્રવેશ કર્યો છે. છેલ્લા ૭ વર્ષથી યુવા ભાજપની જવાબદારી નિષ્ઠા પૂર્વક નિભાવી છે તેમજ શહેર યુવા ભાજપ વોર્ડ નં.૧૨ મંત્રી ત્યારબાદ શહેર યુવા મોરચામાં સોશીયલ મીડીયા ઇન્ચાર્જ વગેરે જવાબદારી નિષ્ઠાપૂર્વક નીભાવી છે.
આજના તેમના જન્મ દિવસે પરષોત્તમભાઈ રૂપાલા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરિયા, ભરતભાઈ બોઘરા, રમેશભાઈ ટીલાળા, ઉદયભાઈ કાનગડ, દર્શિતાબેન શાહ,ડો. પ્રદીપભાઈ ડવ, કમલેશભાઈ મીરાણી, ડો. માધવભાઈ દવે ,વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિનભાઈ મોલીયા, કિશનભાઇ ટીલવા સહિતના મિત્ર વર્ગ, રાજકીય, સામાજીક આગેવાનો, શુભેચ્છકો, કાર્યકરો શુભકામના પાઠવી રહ્યા છે. (મો. નં. ૮૦૦૦૦ ર૮૮૮૭)
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
