તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
યુવા એડવોકેટ આશીષ ડોબરીયાનો આજે જન્મદિવસ

રાજકોટ : યુવા એડવોકેટ આશીષ રમેશભાઇ ડોબરીયાનો આજે જન્મદિવસ છે. તેઓએ બી.કોમ. એલ.એલ.બી. જેવી શૈક્ષણિક ડીગ્રીઓ મેળવેલ છે. તેઓ ર૦૧૪થી ગુજરાતની વિવિધ કોર્ટોમાં સીવીલ ક્રીમનલ તથા રેવન્યુ ક્ષેત્રે પ્રેકટીસ કરી રહયા છે. તેમજ વકીલાતના ક્ષેત્રમાં સારો અનુભવ ધરાવે છે. તેઓએ વકીલાતના ક્ષેત્રમાં ખુબ જ ટુંકા સમય ગાળામાં બહોળો કલાયન્ટસ વર્ગ ઉભા કર્યો છે.ત ેઓને જન્મદિને અભિનંદન વર્ષા થઇ રહી છે.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
