તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Thursday, 9th May 2024
જાણીતા ઉદ્યોગપતિ વલ્લભભાઇ સતાણીનો આજે જન્મદિવસ

રાજકોટઃ અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના મુળ વતની અને વર્ષોથી રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવનાર જીવનમાં સંઘર્ષને સાથી બનાવી આપબળે પોતાની આવડત- કુનેહથી આગળ વધેલા શહેરના જાણીતા ઉદ્યોગપતિ લેઉવા પટેલ સમાજના અગ્રણી ખોડલધામ, સરદાર પટેલ, કલ્ચરલ ફાઉન્ડેશન, દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ- ઢોલરા સહિતની સંસ્થાઓમાં જોડાયેલા જાહેરજીવનના મોભી હકારાત્મક અભિગમ ધરાવતા વલ્લભભાઇ સતાણીના જન્મદિવસ નિમિતે મિત્રવર્તુળ, સ્નેહીજનો તેમજ ઉદ્યોગજગત તરફથી તેમને તેમના મો.૯૮૨૫૪ ૨૦૦૦૭ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
