તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં તેમના સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ: વિવિધ ક્ષેત્રે અનેકવિધ સિદ્ધિઓ હાંસલ કરી : ગુજરાતમાં G 20 મિટિંગો અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સફળતાપૂર્વક સંપન્ન :ત્ર્ર્રણ વર્ષમાં 11 મહત્વપૂર્ણ પોલિસી જાહેર કરી:' વિકસિત ગુજરાતની વિકસિત ભારત'ની નેમ માટે પ્રતિબદ્ધ :ગરીબો, વંચિતો અને આદિવાસી વિકાસ પર ભાર :યુવા વિકાસ અને અન્નદાતા પર ધ્યાન કેન્દ્રિત : સ્વસ્થ ગુજરાત -સમૃદ્ધ ગુજરાત પર વિશેષ જોર : નાગરિકો માટે ઉત્તમ પરિવહન સેવા અને ઔદ્યોગિક વિકાસથી ગતિશીલ ગુજરાત તરફ અગ્રેસર 7:13 PM IST
મમતા બેનર્જીની રાજીનામાની ઓફર પર તબીબો નારાજ : બેઠક ન થવા બદલ બંગાળ સરકારને જવાબદાર ગણાવી : પ્રદર્શનકારી ડોકટરોએ પશ્ચિમ બંગાળ સરકારને મીટિંગનું લાઈવ ટેલિકાસ્ટ ન કરવા દેવાની કઠોરતા માટે જવાબદાર ઠેરવ્યું:કહ્યું કે, 'અમે ક્યારેય રાજીનામું માંગ્યું નથી:જ્યાં સુધી માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે12:53 AM IST
શરદ પવારની તાકાતથી ગભરાઈ ગયા અજીત પવાર : શું મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા 'ખેલ' થવાનું નિશ્ચિત છે? : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ રાજકીય વાતાવરણ રસપ્રદ બની રહ્યું છે. શરદ પવારે પોતાના ભત્રીજા અજીતને મોટો ઝટકો આપ્યો મહારાષ્ટ્ર સરકારના પ્રધાન ધર્મરાવ બાબા આત્રામની પુત્રી ભાગ્યશ્રી આત્રામ શરદ પવારના જૂથમાં જોડાઈ.12:50 AM IST
આંખોમાં આંસુ લાવનારી તસ્વીર :મહિલાની લાશ ત્રણ ફૂટ પાણીમાં પલંગ પર પડી હતી,પુત્ર તેને પકડીને રડતો રહ્યો : મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાંથી એક હૃદયદ્રાવક તસવીર સામે આવી: મહિલાનું મોત થયું : હોસ્પિટલના સ્ટાફે મૃતદેહની વ્યવસ્થા કરી ન હતી.વોર્ડમાં પાણી ભરાઈ ગયું ત્યારે દીકરો ત્યાં બેસીને રડતો રહ્યો પણ હોસ્પિટલના લોકો હલ્યા નહીં.12:34 AM IST
બંગાળની સરકારી હોસ્પિટલોમાં મૃત શરીરના અંગોનો કાળો કારોબાર :સીબીઆઈનો મોટો દાવો- 200 કરોડનો ભ્રષ્ટાચાર : સરકારી હોસ્પિટલોમાં શબઘરમાંથી શરીરના અંગો વેચીને ઓછામાં ઓછા 200 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરાયો હોવાનો સીબીઆઈનો દાવો :શબ પરીક્ષણ અને વિકૃત મૃતદેહોના રેકોર્ડ એકત્ર કર્યા:પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષના બે નજીકના સહયોગીઓની ત્રણ રાઉન્ડ પૂછપરછ બાદ ગેરકાયદે અંગોના વેપારના પુરાવા મળ્યા!!10:22 PM IST
સંજૌલી મસ્જિદ વિવાદ : પૂર્વ સીએમ જયરામ ઠાકુરે બાંધકામ માટે 12 લાખ આપ્યા :ભાજપના નેતાઓ પર કોંગ્રેસનો આરોપ : હિમાચલ સરકારના મંત્રી અનિરુદ્ધ સિંહે સંજૌલી મસ્જિદના ગેરકાયદે બાંધકામને લઈને મોટો ખુલાસો કર્યો: તેમણે કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કોરોનાકાળ દરમિયાન બનેલી આ મસ્જિદ માટે 12 લાખ રૂપિયા આપ્યા હતા ગેરકાયદેસર બાંધકામ માટે જાહેર કરાયેલા સરકારી નાણાંની તપાસ કરાશે :મુસ્લિમ સમુદાયની કાર્યવાહીને ઐતિહાસિક ગણાવી10:39 PM IST
ICCના સૌથી યુવા ચેરમેન તરીકે નિયુક્ત થયા બાદ પહેલીવાર જય શાહ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દર્શને : સંતોના આશીર્વાદ મેળવ્યા : શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીની આરતી કરી : સ્વામીનારાયણ સંપ્રદાયના કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી, પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) સહિત સંતોના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી 9:45 PM IST
જેએનયુના વિદ્યાર્થીથી માર્ક્સવાદી રાજકારણી સુધી,,,,: .કેવું રહ્યું સીતારામ યેચુરીનું 50 વર્ષનું રાજકીય જીવન : 72 વર્ષની વયે દુનિયાને અલવિદા કરનાર સીતારામ યેચુરી પોતાની સ્પષ્ટવક્તા શૈલી માટે દેશભરમાં જાણીતા હતા લાંબા સમય સુધી સીતારામ યેચુરી ડાબેરી પક્ષની રાજનીતિ માટે હેડલાઇન્સમાં રહ્યા :જાણો યેચુરીની બાળપણથી લઈને રાજકીય સફર 8:32 PM IST
ગુજરાતમાં ચાર વર્ષમાં સૌથી વધુ ૧૨૪ ટકા વરસાદ નોંધાયો : રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ ૧૦૯૩ મીમી (આશરે ૪૪ ઇંચ) વરસાદ નોંધાયો છે. વર્ષ ૨૦૨૧માં રાજ્યમાં મોસમનો ૯૮.૪૮ ટકા વરસાદ નોંધાયો હતો : જ્યાં વર્ષ ૨૦૨૨માં ૧૨૨.૦૯ ટકા વરસાદ થયો હતો, જ્યારે વર્ષ ૨૦૨૩માં ૧૦૮.૧૬ ટકા વરસાદ થયો હતો : કચ્છ વિસ્તારમાં સૌથી વધુ ૧૮૩ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૨૯.૩૯ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૨૭.૧૬ ટકા, પૂર્વ મધ્યમાં ૧૨૦.૦૨ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૧૦૬.૪૭ ટકા વરસાદ નોંધાયો છે : રાજ્યના ૩૩ જિલ્લાઓમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ ૨૫૪ ટકા વરસાદ નોંધાયો છે10:46 AM IST
DGCI દ્વારા મોટી કાર્યવાહી : પ્રેસ્બાયોપિયા પરના દાવાઓને કારણે આંખના ટીપાંની મંજૂરી સ્થગિત : કંપનીએ કહ્યું આ નિર્ણય વિરુદ્ધ કોર્ટમાં જશે : કંપનીએ સેન્ટ્રલ લાયસન્સિંગ ઓથોરિટી પાસેથી ડ્રગ પ્રોડક્ટ માટે જરૂરી મંજૂરી મેળવી ન હતી જેના માટે તેણે દાવા કર્યા હતા, આમ નવા ડ્રગ્સ અને ક્લિનિકલ ટ્રાયલ નિયમો, 2019 ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે3:31 PM IST
"ભારતમાં 'A' નો અર્થ શું છે? આ પછી રાહુલ ગાંધી થોડો સમય મૌન થઈ ગયા : રાહુલ ગાંધી 'A' શબ્દને લઈને મૂંઝવણમાં દેખાયા. એક વિરામ પછી, તેમણે જવાબ આપ્યો કે 'A' એ 'એલાયન્સ' માટે છે : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો અમેરિકન પ્રવાસ સંપૂર્ણ રીતે વિવાદાસ્પદ રહયાની ભારે ચર્ચા : વિદ્યાર્થીઓએ પૂછ્યું કે જો તમે ચૂંટાઈ જાઓ છો, તો તમે આવા વિભાજિત ગઠબંધન સાથે કેવી રીતે અસરકારક રીતે સરકાર ચલાવશો જે વડા પ્રધાન મોદીને હટાવવા સિવાય કોઈ વાત પર સહમત નથી.' જેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, તે ભાજપની રૂપરેખા છે. આ ભારતનું જોડાણ છે3:30 PM IST
શેરબજારમાં તોફાની ઉછાળો, સેન્સેક્સમાં અચાનક 1500 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીએ પણ બનાવ્યા રેકોર્ડ : ભારતી એરટેલનો શેર 4.38% વધીને રૂ. 1647 થયો હિન્દાલ્કોના શેરમાં પણ 4.37% નો નોંધપાત્ર ઉછાળો નોંધાયો : શેરબજારમાં આ અચાનક ઉછાળાથી રોકાણકારોને ઘણો ફાયદો થયો કારણ કે ટ્રેડિંગના એક કલાકમાં તેમની સંપત્તિમાં રૂ. 6 લાખ કરોડથી વધુનો વધારો થયો : BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 6.6 લાખ કરોડ વધીને રૂ. 467.36 લાખ કરોડે પહોંચ્યું 4:59 PM IST
કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર : હવે પેન્શન સેટલમેન્ટમાં વિલંબ નહીં થાય: સરકારે અધિકારીઓને તાબડતોબ કામગીરી કરવા માટે આદેશ આપ્ય : પેન્શનરો માટે પ્રક્રિયાને સરળ બનાવવા કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે 9 અલગ-અલગ ફોર્મને બદલે એક ફોર્મ 6A લૉન્ચ કર્યું : કેન્દ્ર સરકારે પેન્શન કેસોના નિકાલમાં વિલંબને ગંભીરતાથી લીધો : નાણા મંત્રાલયે આ સમસ્યાના ઉકેલ માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમને મેમોરેન્ડમ સુપરત કર્યું 4:47 PM IST
સુપ્રીમ કોર્ટે પુણેમાં ગણપતિ વિસર્જન માટે ઢોલ-તાશા-જાંજ ટુકડીઓમાં સભ્યોની સંખ્યા મર્યાદિત કરવાના NGTના આદેશ પર સ્ટે મૂક્યો : ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (CJI) ડી.વાય.ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે NGTના નિર્દેશ સામે દાખલ કરવામાં આવેલી અપીલ પર નોટિસ જારી કરતી વખતે વચગાળાનો આદેશ આપ્યો3:54 PM IST
કાશ્મીરમાં ભાજપનો મોટો દાવ : ખીણની ૨૮ બેઠકો પર ઉમેદવારો ન ઉભા રાખ્યા : જમ્મુ-કાશ્મીરમાં ભાજપે ચૂંટણીમાં એવી રમત રમી છે કે કોંગ્રેસ, પીડીપી અને નેશનલ કોન્ફરન્સની ઉંઘ હરામ થઈ ગઈ : ભાજપે અપક્ષો અને નાના પક્ષોને વોકઓવર આપ્યો : ૪૭ સીટોવાળી કાશ્મીર ખીણમાં ભાજપ માત્ર ૧૯ સીટો પર ચૂંટણી લડે છે ભાજપે જમ્મુ ક્ષેત્રની તમામ ૪૩ વિધાનસભા બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે : જમ્મુ-કાશ્મીર માટે ભાજપે અલગ-અલગ રણનીતિ બનાવી3:37 PM IST
યુપી,મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં રેડ એલર્ટ :છોટા ઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી : યુપી અને મધ્ય પ્રદેશના આઠ -આઠ જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ :ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ રહેશે. પશ્ચિમી મધ્ય પ્રદેશ, પૂર્વી રાજસ્થાન, ગાંગેય પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરામાં ભારે વરસાદ રહેશે.1:15 PM IST
પોતાની સુંદરતા માટે ખૂબ જ પ્રખ્યાત દુબઈની રાજકુમારી શેખા મહરા અલ મકતુમ ફરી ચર્ચામાં આવી : "ડિવોર્સ પરફ્યુમ" લોન્ચ કરતા ભારે ચર્ચા : . છૂટાછેડા પછી તેણે ઇન્સ્ટાગ્રામ પર આ અંગે એક પોસ્ટ કરી હતી આ પોસ્ટમાં તેણે લખ્યું હતું કે તેના પતિનો અન્ય મહિલાઓ સાથે સમય વિતાવવો તેના માટે અસહ્ય બની ગયો હતો3:10 PM IST
‘‘પ્રેમ ના ફુલો''૧૫૦ 11:09 AM IST
50%થી આગળ લઈ જઈશું... વિરોધીઓના નિશાને આવ્યા બાદ અનામત અંગે રાહુલ ગાંધીની સ્પષ્ટતા. : રાહુલ ગાંધીએ અમેરિકામાં નેશનલ પ્રેસ ક્લબમાં ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે ગઈકાલે કોઈએ મારા નિવેદનને ખોટી રીતે રજૂ કર્યું કે હું અનામતની વિરુદ્ધ છું. પરંતુ હું સ્પષ્ટ કરી દઉં કે હું અનામતની વિરુદ્ધ નથી. અમે આરક્ષણને 50 ટકાની મર્યાદાથી આગળ લઈ જઈશું9:25 AM IST

જળબમ્બાકાર.....

આંદોલનનો પડઘો.....

આવેદન

સન્માન.....
અકિલા સોશ્યિલ મીડિયાકોંગ્રેસ દ્વારા વડોદરામાં જન આક્રોશ રેલી: મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા : સરકાર સામે રોષ ઠાલવ્યો : જન આક્રોશ રેલીમાં વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, મુકુલ વાસનિક અને વિપક્ષ નેતા અમિત ચાવડા સહિત મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા: પૂરગ્રસ્ત લોકોને હજુ સુધી સહાય ના ચૂકવાઈ હોવાના આક્ષેપ સાથે સયાજીનગરથી કલેક્ટર કચેરી સુધી રેલી8:53 PM IST
ભારે વરસાદની પરિસ્થિતીને પગલે રાજ્યમાં રોડ-રસ્તાની સર્જાયેલ પરિસ્થિતિ સત્વરે પૂર્વવત કરવાની કામગીરી યુઘ્ઘના ઘોરણે હાથ ધરાઇ- પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ : રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના નુકશાન પામેલ રસ્તાઓમાં તા. ૧૫ સપ્ટેમ્બર સુધીમાં કાચા મેટલ પેચવર્કની કામગીરી પૂર્ણ કરાશે:મંત્રી ઋષિકેશ પટેલ:ડામરના રસ્તાઓના સમારકામની કામગીરી પણ પ્રો-એક્ટિવલી શરૂ કરાઇ7:25 PM IST
અંબાજી પદયાત્રા દરમિયાન એકત્રિત થતા વિવિધ કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરાશે : વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા : અંબાજી પદયાત્રા માર્ગ પર જોવા મળતા કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવાના ઉદ્દેશ સાથે ૧૦૦ જેટલા સ્વયંસેવકો-વાહનોને ગાંધીનગરથી પ્રસ્થાન કરાવતા વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તેમજ રાજ્યમંત્રી મુકેશ પટેલ:અંબાજી પદયાત્રીઓને પાંચ પ્લાસ્ટિકની બોટલની સામે એક સ્ટીલની બોટલ આપવામાં આવશે: વિવિધ ઉદ્યોગ એશોસિએશન દ્વારા ૫,૦૦૦ સ્ટીલ બોટલની વિતરણ કરાશે: અંબાજી પદયાત્રા માર્ગ પર અત્યાર સુધીમાં ૩૦૦ ટનથી વધુ કચરાનો નિકાલ : GPCB દ્વારા વર્ષ ૨૦૧૧થી વિવિધ સંસ્થાઓની મદદથી પદયાત્રા માર્ગને સ્વચ્છ રાખવાનું મિશન: પદયાત્રામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અંગે જાગૃતિ માટે ૫૦ થી વધુ શેરી નાટક ભજવાશે:બહુચરાજી મંદિર તેમજ પ્લેનેટ હેલ્થ ગાંધીનગર ખાતે કાપડની બેગના બે ATM મશીનનું ઈ-લોકાર્પણ કરાયું 7:02 PM IST
પવન ઊર્જા ઉત્પાદનમાં ગુજરાતની વિશેષ સિદ્ધિ : ‘પવન ઊર્જા’ ક્ષેત્રે ગુજરાત ૧૨,૧૩૨થી વધુ મે.વો.ની ક્ષમતા સાથે દેશમાં પ્રથમ ક્રમે: કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરા : પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા રાજ્યને છેલ્લા ત્રણ વર્ષમાં પવન ઊર્જા ક્ષેત્રે સૌથી વધુ પવનચક્કી સ્થાપિત કરવાના ચાર એવાર્ડ એનાયત2:49 PM IST
"દાદાની સવારી.....એસ.ટી. અમારી" મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં નવા યુગની નવી બસોની શરૂઆત થઇ ગઈ છે:- વાહનવ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવી : નાગરિકોની પરિવહન સેવાને વધુ સુદ્રઢ બનાવવા વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતેથી ૨૦ નવીન હાઈ ટેક વોલ્વો બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું : આ દેશની પ્રથમ બસ છે જે એરક્રાફ્ટ અને સબમરીન જેવી આધુનિક ફાયરસેફટી ધરાવતી સ્પ્રિંકલર સિસ્ટમથી સજ્જ છે જે નાગરિકોની સુરક્ષામાં વધારો કરે છે :- વાહનવ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવી4:41 PM IST
અમદાવાદમાં ગણપતિ પંડાલમાં ચહેરા ઓળખી જાય તેવા કેમેરા ગોઠવી દેવાયા : રપ હજારથી વધુ રાજયભરના રીઢા ગુનેગારો, ઉગ્રવાદી સંગઠન, સ્લીપર સેલના લોકોના ફેસ રેકગ્નાઇઝ હજારોની ભીડ વચ્ચે ઓળખી, કંટ્રોલ રૂમને એલર્ટ કરતા અનુભવી પોલીસ કાફલો તુરંત દબોચી લેશે અમદાવાદ સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકના માર્ગદર્શનમાં ગોઠવાયેલા અને લોકો જે જાણવા ઇચ્છુક છે તેવી અદ્ભૂત ટેકનોલોજી વિષે સ્પેશિયલ પોલીસ કમિશનર અજય ચૌધરી અકિલા સમક્ષ એસકલુઝીવ વિગતો વર્ણવે છે સુરત, ભરૂચ અને કચ્છ સુધી એક જ પેટર્નથી તોફાનના પ્રયાસો પાછળ કોનું ભેજું ? સુરત ડીસીપી ભાવેશ રોજિયા ટીમ દ્વારા ધમધમાટ 1:54 PM IST
હે ભગવાન ! અમદાવાદમાં 42 કરોડના ખર્ચે બનેલા હાટકેશ્વર બ્રિજને તોડવા માટે 52 કરોડનો ખર્ચ કરવા સત્તાધીશો તૈયાર : ત્રણ ટેન્ડરમાં કોઈ કંપની જર્જરિત પુલ તોડવા તૈયાર નથી: ચોથી વખત સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થયા બાદ ફરી એકવાર ટેન્ડર બહાર પાડ્યું :હવે રાજસ્થાનની કંપની રૂ.52 કરોડનો વર્ક ઓર્ડર લઈને જર્જરિત પુલ તોડવાની તૈયારી9:20 PM IST
‘સ્વભાવ સ્વચ્છતા- સંસ્કાર સ્વચ્છતા’ની ભાવના જન જનમાં ઉજાગર કરવા આગામી ૧૭ સપ્ટેમ્બરથી “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” અભિયાન યોજાશે : સફાઈ-સ્વચ્છતાની શ્રેષ્ઠતા માટે જિલ્લા-તાલુકા-ગ્રામ્ય કક્ષાના મળી ૩૪.૮૦ કરોડના ૨૨૨ પુરસ્કારો અપાશે: નાગરિકોની વ્યક્તિગત રજૂઆતોના સ્થળ પર નિવારણની પારદર્શિતા સાથેના “સેવાસેતુ”ની ૧૦મી કડીનું રાજ્યવ્યાપી આયોજન:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મ્યુનિસીપલ કમિશ્નરો, જિલ્લા કલેક્ટરો સાથે વિડિયો કોન્ફરન્સ યોજી સમગ્ર આયોજનને આખરી ઓપ આપ્યો8:44 PM IST
તા. ૧૭ થી ૩૧ દરમિયાન સેવા સેતુના ૧૦માં તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ થશે : પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ : સેવા સેતુના ૧૦ માં તબક્કામાં કુલ ૫૫ સેવાઓનો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સમાવેશ કરાયો:સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત છેલ્લા ૯ તબ્બકામાં કુલ ૨.૮૯ કરોડથી વધુ લાભાર્થીઓને લાભ:આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ:સેવા સેતુના ૯ તબક્કામાં અરજી નિકાલનો દર ૯૯.૮૮ ટકા રહ્યો7:24 PM IST
વડોદરામાં પુરથી અસરગ્રસ્ત વિસ્તારમાં નાના, લધુ, અને મધ્યમ વર્ગના વેપાર વાણિજ્યને પુન:વસન માટે રાહત બચાવ પેકેજ જાહેર : પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલ : મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક તેમજ પુન:વસન સહાય અપાશે:તા. ૩૧ ઓક્ટોબર સુધી સંબંધિત મ્યુનિસિપલ કમિશનર, મામલતદાર અથવા નગરપાલિકાના ચીફ ઓફિસરને અરજી કરવાની રહેશે7:03 PM IST
ભગવાન બુધ્ધ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મેળવતી અનુસૂચિત જાતિની કન્યાઓને ફ્રી શીપ કાર્ડ યોજના અંતર્ગત સમાવવાનો હિતકારક નિર્ણય: સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા : આ કાર્ડ રજૂ કરવાથી વિદ્યાર્થીનીઓને કોલેજ-સંસ્થામાં પ્રવેશ મેળવતી વખતે એડવાન્સ ફી ભરવામાંથી મુકિત મળશે : વિદ્યાર્થીનીઓને ડિઝિટલ ગુજરાત પોર્ટલ મારફત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનું ફોર્મ ભરવાનું રહેશે અને વિદ્યાર્થીનીઓને શિષ્યવૃત્તિ મળ્યેથી કોલેજ-સંસ્થાને ચુકવવાપાત્ર ફી ફરજિયાત ચુકવી દેવાની રહેશે1:26 PM IST
હાલ વરસાદ લાવે તેવી ચાર સિસ્ટમ સક્રિય પરંતુ ગુજરાત પર તેની અસર થોડી ઓછી , જેના કારણે કોઈપણ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા નથી : ગુજરાત તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સાત દિવસ ભારે વરસાદની સંભાવના ઓછી છે : હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ. કે. દાસ : સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની આગાહી જ્યારે તે પછીના બે દિવસ ડ્રાય રહેવાની શક્યતા દર્શાવવામાં આવી 4:05 PM IST
રાજ્યમાં ફરી ખાદ્યતેલના ભાવમાં વધારો : જનતા પર વધુ એક મોંઘવારીનો માર ઝીકાયો : ચોમાસા બાદ સીંગતેલને છોડીને અન્ય ખાદ્યતેલના ભાવમાં વધારો કરાયો : કપાસમાં ગુલાબી ઈયળ આવી જતા ખેડૂતો મગફળી તરફ વળ્યા : સિંગતેલના ભાવમાં ડબ્બે ₹40 નો ઘટાડો : કપાસિયા, પામોલીન સહિતના તેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું4:25 PM IST
ભાદરવી મહામેળો ૨૦૨૪ :લાખો માઈભક્તોની આસ્થાના અવસર ભાદરવી પૂનમ મહામેળાનો રંગેચંગે પ્રારંભ :જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના હસ્તે અંબાજી ભાદરવી પૂનમ મહામેળાનો શુભારંભ કરાયો : કલેકટર સહિતના અધિકારીઓ મા અંબાના રથનું પૂજન અર્ચન કરી, રથને ખેંચી મેળાની શરૂઆત કરાઈ : મા અંબા માઈભક્તોની મનોકામના પૂર્ણ કરે અને મેળો સુખરૂપ નિર્વિઘ્ને પૂર્ણ થાય એવી પ્રાર્થના કરતા જિલ્લા કલેકટર મિહિર પટેલ4:21 PM IST
અટલ સરોવર પાસે રોંગ સાઇડમાં આવેલા આઇસરે બાઇકને ઉલાળતાં એન્જિનીયર નયન વીરડીયાનું મોતઃ પત્નિને ઇજા : મુળ જામકંડોરણાના ભાદરાનો યુવાન મેટોડા રહી નોકરી કરતો હતોઃ છ મહિના પહેલા જ લગ્ન થયા હતાં: અટલ સરોવર ખાતે લટાર મારવા નીકળ્યા ત્યારે કરૂણ બનાવઃ આઇસર મુકી ચાલક ભાગી જતાં યુનિવર્સિટી પોલીસ દ્વારા કાર્યવાહી2:35 PM IST
કાલે રાજકોટમાં ‘ગુજરાત કેસરી બોડી બિલ્ડીંગ સ્પર્ધા' : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિત્તે રાજકોટ મહાનગરપાલીકા અને વેઇટ લિફટીંગ એસોસીએશન ઓફ રાજકોટના ઉપક્રમે હેમુ ગઢવી હોલ ખાતે આયોજન :૩૦૦ થી વધુ બોડી બિલ્ડરો પોતાનું કૌવત બતાવશે : વિજેતાઓને મેડલ, ટ્રોફી, પ્રમાણપત્ર, રોકડ ઇનામોથી નવાજાશે : ઇન્ટરનેશનલ લેવલના જજ સેવા આપશે : દર્શકો માટે નિઃશુલ્ક એન્ટ્રી 3:53 PM IST
મોટા મવા ટી.પી. સ્કીમમાં મનપાને ૮૭૩૯૮ ચો.મી.ના પ્લોટ મળશે : દરખાસ્ત : મનપાના જનરલ બોર્ડમાં નામકરણ સહિતની ૨૨ દરખાસ્તો નગર રચના યોજના નં. ૨૪ (મોટામવા - રાજકોટ)માં સત્તા મંડળને ફાળવવામાં આવેલ જાહેર હેતુના અંતિમ ખંડો તથા ટી.પી. રસ્તાની ટીપી સ્કીમ ફાઇનલ પહેલા સરકારે પરામર્શ માટે એટલે કે સુધારા માટે પરત મોકલી3:36 PM IST
ભાજપે ફરી સરકારી પ્રશ્નો રજૂ કર્યા : એકશન પ્લાન, વેરા વસુલાત શાખાની કામગીરી, કોમ્યુનિટી હોલ, રોગચાળા જેવી માહિતી પૂછી ! : મનપાનું ૨૦મીએ જનરલ બોર્ડ શાસકના ૧૮, કોંગ્રેસના ૩ કોર્પોરેટરોએ સામાન્ય સભામાં ૪૪ પ્રશ્નો મુક્યા : વોર્ડ નં. ૧ના કોર્પોરેટર હિરેન ખીમાણીયાના પ્રથમ પ્રશ્નથી ચર્ચાનો થશે પ્રારંભ3:33 PM IST
અકિલા-લોહાણા મહાજન રાસોત્સવઃ ઇનામોનો વરસાદ થશે : જગ આખાથી નોખી એવી રઘુવંશીઓની રમઝટ : વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન 'રાજકોટ લોહાણા મહાજન' દ્વારા યોજાનાર નવરાત્રી મહોત્સવમાં મેગા-ફાઇનલમાં વિજેતાઓને કુલ ૮૦ ગ્રામ જેટલું ગોલ્ડ (પ લાખ ૮૦ હજાર રૂપિયા આસપાસ), બાઇક, એકટીવા, : ટી.વી., મોબાઇલ, લેપટોપ, સ્માર્ટ વોચ, ફ્રીઝ, વોશીંગ મશીન સહિતના લાખેણા ઇનામો અપાશેઃ દરરોજના વિજેતાઓને પણ આકર્ષક ઇનામોઃ અનુભવી જાણકાર અને તટસ્થ નિર્ણાયકોની ટીમ સતત કાર્યરત રહેશે : પાસ બુકીંગ માટે રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્ટ ઓફિસ, મહિલા કોલેજ અન્ડરબ્રીજ ઉપર, ભવાની ગોલા સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રૂબરૂ અથવા મો.નં. ૯૫૩૭૭ ૧૧૭૭૪ ઉપર સંપર્ક કરી શકાય છે એક લાખ વોટની અદ્યતન સાઉન્ડ સિસ્ટમ સાથે પ્રખ્યાત ઓકેસ્ટ્રાના સંગાથે વિખ્યાત-લોકપ્રિય ગાયક કલાકારો ખેલૈયાઓને જોમ ચઢાવશેઃ આર.જે. (એન્કર) ચાર ચાંદ લગાવી દેશે.: તારીખ ૩ ઓકટોબરથી ૧ર ઓકટોબર, ર૦ર૪ દરમ્યાન હરીશભાઇ લાખાણીનું ગ્રાઉન્ડ, માધાપર ચોકડી, રાજકોટ ખાતે જબરૂ આયોજન : લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિત સમગ્ર ટ્રસ્ટી મંડળ-ટીમ સતત દોડી રહ્યા છે12:11 PM IST
ચેનલના કેમેરામેન અભય ત્રિવેદી પર સાસુ-સસરા-સાળાનો છરી, પાઇપ, દસ્તાથી હુમલોઃ લોહીલુહાણ : દસ મહિનાથી પત્નિ માવતરે રહે છેઃ પાંચ મહિનાની દિકરીને રમાડવા દર બુધવારે સસરાના ઘરે જવાનું નક્કી થયું હોઇ ત્યાં ગયો હતો : દિકરીને રમાડતી વખતે અભયએ ‘પાંચ બુધવારથી મારો ફોન કેમ ઉપાડતા નહોતા?' તેવું પુછતાં સસરા રાજેશભાઇ જોષી, સાળો શુભમ્ અને સાસુ હેતલબેન ઉશ્કેરાયા અને તૂટી પડયા : માથામાં છરીના પાંચ ઘા, મારી નાખવાની ધમકી આપતું કોલ રેકોર્ડિંગ રજૂ કરાયું: હત્યાની કોશિષનો ગુનો નોંધવા માંગણી3:01 PM IST
રાજકોટ જિલ્લામાં ૫૦૬ ગામોમાં ખેતીના પાકને નુકશાન : ૧૦૮ ગામમાં સર્વે પૂરો : ૬૪૮૫ હેકટર જમીન - પાકની ૩૩ ટકાથી વધુ નુકશાની બહાર આવી : ૫૭ ટીમો દ્વારા કામગીરી : જસદણ - વિંછીયામાં નુકશાન નથી : કપાસ - મરચા - તુવેરમાં વધુ નુકશાની : પ્રાથમિક રીપોર્ટમાં ૫ાા કરોડનું નુકશાન બહાર આવ્યું : ૧૪મીથી ‘સ્વચ્છતા હી સેવા' અભિયાન : ૩૧મી ઓકટોબર સુધી ચાલશે : તમામ જાહેરસ્થળો - ધાર્મિક સ્થળો - પ્રવાસન સ્થળો - આઇકોનિક ક્ષેત્રો - દરેક ગામ - પાલીકા આવરી લેવાશે : નાગરિકો - રાજકીય - સામાજિક - ધાર્મિક આગેવાનો ખાસ જોડાશે : સેનીટેશન - સફાઇ તાલીમો યોજાશે2:36 PM IST
જયમીન ઠાકરનું વરસ, વિત્યુ સરસ : વિકાસને વેગ, જનસુખાકારીનો સરવાળો : મનપાના સ્ટેન્ડીંગ ચેરમેનના કાર્યકાળના પ્રથમ વર્ષમાં ૧૨૮૮ કરોડના કામોને મંજુરી : પહેલીવાર નવી લોકભોગ્ય સુવિધાઓ ઉમેરાઇ : વર્ષ દરમિયાન ૨૧ સ્ટેન્ડીંગ કમિટિની મીટીંગ મળી : વિવિધ ૬૮૯ ઠરાવો થયા : દૈનિક સરેરાશ ૩.૫૩ કરોડના કામોને લીલીઝંડી અપાઇ : સીનીયર સીટીઝનો - દિવ્યાંગો માટે સીટી બસ - બીઆરટીએસ બસ તથા લાયબ્રેરીમાં નિઃશુલ્ક સુવિધા અપાઇ : વિકાસ કામોને વેગ આપવા કોર્પોરેટરોની ગ્રાન્ટમાં પ્રતિ વર્ષ ૨૦ લાખનો વધારો તથા સૌપ્રથમ વખત ડે.મ્યુ. કમિશનરને ૧૫ લાખની ગ્રાન્ટ ફાળવવાની પ્રથા શરૂ3:01 PM IST
સિવિલના એક તબિબને સસ્પેન્ડ કરવાની, બીજાને વીકઓફમાં વૃધ્ધાશ્રમમાં સેવા આપવાની ભલામણ : સારવાર કરવી ન પડે તે માટે બિનવારસ વૃધ્ધાને સ્ટ્રેચરમાં રાખી પોસ્ટમોર્ટમ રૂમ પાસે રઝળતા મુકી દેવાની ઘટનામાં તપાસ સમિતીનો રિપોર્ટ આવતાં સર્જીકલ વોર્ડના બે રેસિડેન્ટ વિરૂધ્ધ કડક કાર્યવાહી બંને તબિબે એક મહિના અને સાત દિવસના સ્ટાઇપેન્ડ રોગી કલ્યાણ સમિતીમાં જમા કરાવવાઃ તપાસ સમિતીએ બીજી પણ અનેક ભલામણો કરીઃ ઇમર્જન્સીમાં દરેક વિભાગના રેસિડેન્ટ હાજર ન હોય તો વડાને જાણ કરવીઃ વોર્ડમાં દરેક કર્મચારીઓએ ફરજીયાત આઇ કાર્ડ પહેરવાઃ ન પહેરે તો સિક્યુરીટીને જાણ કરવી ચોથા વર્ગના ૧૦ વધુ કર્મચારી ખાસ બિનવારસી દર્દીઓની દેખરેખ માટે જ ફાળવવા પણ સમિતિની ખાસ ભલામણ તબિબી અધિક્ષકે ડીનને રિપોર્ટ મોકલ્યોઃ હવે ડીન દ્વારા ડો. હેત અને ડો. જૈમન વિરૂધ્ધ કાર્યવાહીની તજવીજ દર્દની દવા કરાવવા આવતાં દર્દીઓ ડોક્ટરને ભગવાન સમજતાં હોય છે...પણ અહિ બે ડોક્ટર માનવતાને શર્મસાર કરી નિષ્ઠુર બની ગયા હતાં2:48 PM IST
સેન્ટ્રલ જેલમાં સેલોટેપના ત્રણ ‘દડા'ના ઘા આવ્યાઃ અંદરથી મોબાઇલ ફોન, ૩૫ તમાકુની પડીકી નીકળી! : લાંબા સમયથી શાંતિ હતી...ફરી અગાઉ જેવી ઘટના બનીઃ રૂખડીયાપરા, માઉન્ટેન લાઇન તરફથી ઘા થયા જેલના કયા કેદી માટે આ પ્રતિબંધીત ચીજવસ્તુઓ ફેંકવામાં આવીઃ એક્ટીવા પર આવેલા ભાગેલા બે શખ્સો કોણ?: ઇન્ચાર્જ જેલર અશોકસિંહ વાઢેરે ફરિયાદ નોંધાવતાં પ્ર.નગર પોલીસ દ્વારા સીસીટીવી કેમેરામાં કેદ બે શખ્સોને શોધી કાઢવા તપાસનો ધમધમાટ4:12 PM IST
પતિ ગૂમ થયાની સાસુ મારફત પોલીસમાં નોંધ કરાવતાં ખબર પડી કે તે બીજી મહિલાને લઇને નાસી ગયો છે! : પ્રથમ પતિ સાથે મનમેળ ન થતાં છુટાછેડા લીધા, બીજા લગ્ન કર્યા પણ તેમાંય ન ઠરી ગુરૂપ્રસાદ ચોક સિટી પ્લેટિનિયમ ફલેટમાં રહેતી હર્ષિદાબેન વરણની મહિલા પોલીસમાં પતિ રાજુ વરણ, સાસુ રમિલાબેન, સસરા ધનજીભાઇ વરણ વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યોઃ પીઆઇ બી. ટી. અકબરીની રાહબરીમાં રેખાબેન સાવલીયાએ ગુનો નોંધ્યો પતિ વારેઘડીએ ઝઘડા કરી ઘરેથી નીકળી જતો, સાસુ સસરાના ઘરે શોધવા જતી તો તેઓ પણ મારકુટ કરી ધમકી આપતાં હોવાનો આરોપ 2:52 PM IST
રવિવારે ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલનો વિદ્યા સત્કાર સમારોહ : સંસ્થાના સુવર્ણજયંતિ વર્ષ નિમિતે આ વર્ષે તલવારબાજી, રમત ગમત, મેડીકલ કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાશે : ૩૭૦થી વધુ ક્ષત્રિય તેજસ્વી તારલાઓનું સન્માનઃ કુંવર રઘુરાજપ્રતાપસિંહજી (ભદરી), મહારાજા યદુવિર ક્રિષ્નાદતા, ચામરાજા વાડિયાર ઓફ મૈસુર, માંધાતાસિંહજી જાડેજાની ઉપસ્થિતિ4:04 PM IST
ગજાનન નગરીમાં ધ વન વર્લ્ડ પલયાટું... ભકિતરસમાં ભાવિકો તરબોળ... : રાજકોટના મરીન લાઇન્સ તરીકે ઓળખાતા વિસ્તારના વન વર્લ્ડ કા રાજાના દર્શન કરી વિજયભાઇ રૂપાણી, ધારાસભ્ય દર્શિતાબેન, કાલાવાડનાં ધારાસભ્ય મેઘજીભાઇ સહિતના મહાનુભાવો ધન્ય બન્યા રોજ રોજ વિવિધ કાર્યક્રમ, રોજ મહાપ્રસાદ, છપ્પન ભોગઃ રાજભા જાડેજા અને તેની ટીમનું કાબિલે દાદ આયોજન2:45 PM IST
સિધ્ધિ વિનાયક ધામ ખાતે જૈન સમાજ, કડવા પટેલ સમાજ, મોઢવણીક સમાજ, ધોબી સમાજ, નાગર સમાજ, બ્રહ્મક્ષત્રીય આગેવાનોએ આરતીનો લાભ લીધો : આજના કાર્યક્રમો : આજે ગિરાસદાર ક્ષત્રિય સમાજ, ગઢવી સમાજ, ક્ષત્રિય સમાજ, કાઠી સમાજ, રાજપૂત સમાજ/ચારણ સમાજ, વ્યવંચા બારોટ, સમાજ, લોધાસમાજ/ ભીલસમાજ, સંઘ વીએચપી/ એબીવીપી પૂર્વ પ્રમુખ પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્ય શહેર કારોબારી, પૂર્વ પદાધિકારી આરએમસી, માર્કેટીંગ યાર્ડના આગેવાનો સભ્યો મહાઆરતીનો લાભ લેશે : સાંજે ૬-૩૦ કલાકે વોર્ડ નં. ૧૧ તથા ૧ર ના કાર્યકર્તાઓ અને આગેવાનો મહાઆરતીમાં જોડાશે : રાત્રે ૯ કલાકે શ્રી નાથજીની ઝાંખી ઠાકોરજી પધાર્યા મારે દ્વાર કાર્યક્રમ : આજની મહાઆરતીના ઇન્ચાર્જ રાજદિપસિંહ જાડેજા અને ભરતભાઇ શીંગાળા જવાબદારી સંભાળશે4:02 PM IST
કચ્છનાં દુધઇમાં ૨.૫ની તિવ્રતાનો ભૂકંપ10:36 AM IST
ધોકડવા ગામે જુગાર રમતા ૯ ઝડપાયા11:42 AM IST
જામનગર જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં જીલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા ડેન્ગ્યુ, મલેરીયા, ચિકનગુનિયા, વાયરલ ઈન્ફેક્શન ફીવર અને અન્ય પાણીજન્ય રોગો સામે રક્ષણ મેળવવા માટે રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળાનું વિતરણ : આયુર્વેદ શાખા, આરોગ્ય શાખા અને આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા પૂરગ્રસ્ત 20 ગામના સબ સેન્ટરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, આંગણવાડી વર્કર, આશા વર્કર અને આયુર્વેદ મેડિકલ ઓફિસરની ટીમો દ્વારા કામગીરી1:15 PM IST
દ્વારકા જિલ્લાના વધુ ૨૭ પોલીસની આંતરિક બદલી11:03 AM IST
કાગવડ શ્રી ખોડલધામ મંદિરે ગણેશજીની સ્થાપના10:35 AM IST
જામનગરના ૭૨ વર્ષીય લાભુબેન દુધાગરાએ ૫૦૦૦ , ૧૫૦૦ અને ૮૦૦ મીટર દોડમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરીને નડિયાદમાં ગોલ્ડમેડલ જીત્યા : સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર રવિન્દ્રભાઈ જેન્તીભાઈ દુધાગરાના માતાની સિધ્ધી : લાભુબેન આજની યુવા પેઢી માટે પણ કસરત, યોગ કરી તંદુરસ્ત રહેવા સિદ્ધિ હાસલ કરી પ્રેરણા આપી રહ્યા છે11:52 AM IST
જામનગરમાં દગડુશેઠ ગણપતિ મહોત્સવ અંતર્ગત એઇટ વન્ડર ગ્રુપ દ્વારા ગણેશજીની મૂર્તિને 551 મિટરની મહાકાય તિરંગી હાલારી પાઘડી પહેરાવી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જવાનો દાવો : 11,111થી વધુ મોદક બનાવાયા : અગાઉ આ ગ્રુપ દ્વારા 8 ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં આવ્યા : આ વર્ષે બીજા બે વર્લ્ડ રેકોર્ડ સર્જી જામનગરનું નામ વિશ્વ ફલક પર ચમકાવવાનો પ્રયાસ4:40 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
કરોડોના ઘરમાં રહેતી વિનેશ ફોગાટ પાસે ઘણી લક્ઝરી કાર છે : વિનેશ અને પતિ સોમબીર કરોડોના માલિક છે : તેની પાસે મોંઘા મકાનોથી લઈને લક્ઝરી કાર સુધી બધું જ છે : સોના-ચાંદી ઉપરાંત તેણે શેરબજારમાં પણ લાખો રૂપિયાનું રોકાણ કર્યું છે : આમ છતાં વિનેશ ફોગાટ લાખોનું દેવું છે. : કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં ભારત માટે મેડલ જીતનાર વિનેશ ફોગાટ હરિયાણા વિધાનસભાની ચૂંટણી લડી રહી છે10:05 AM IST
મીના કુમારી અને કમલ અમરોહી પર બાયોપિકની જાહેરાત :ટીઝર રિલીઝ : શ્રદ્ધા કપૂર બનશે હીરોઈન? : સુપ્રસિદ્ધ અભિનેત્રી અને ટ્રેજેડી ક્વીન મીના કુમારી અને પીઢ ફિલ્મ નિર્માતા કમલ અમરોહીની લવ સ્ટોરી હવે મોટા પડદા પર બતાવાશે :ફિલ્મનું નિર્દેશન મહારાજ અને હિચકીના નિર્માતા સિદ્ધાર્થ પી મલ્હોત્રા કરશે.10:23 PM IST
વિપુલ જાદવનો આજે જન્મદિન3:46 PM IST
નિયતીબેનનો જન્મદિવસ 2:56 PM IST










































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી












































































































































































































