<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

ભાજપ અઘ્‍યક્ષ મુકેશભાઈ દોશીના અંગત મદદનીશ શુભમ વારિયાનો જન્‍મ દિવસ

રાજકોટ તા.૧૬ રાજકોટ નિવાસી ઉત્‍સાહી સમર્પિત કર્મઠ તરવરિયા આગવી સૂઝ ધરાવતા યુવા વયે રાષ્‍ટ્રવાદના રંગે રંગાયેલ નાની વયે પીઢ ધીરગંભીર રાજકોટ શહેર ભા. જ. પ.ના અધ્‍યક્ષ મુકેશભાઈ દોશીના અંગત મદદનીશ તરીકે કાર્યરત ઓજસ્‍વી તેજસ્‍વી હોંશીલા જોશીલા  શુભમ વારિયાનો આજે જન્‍મદિન છે. વર્ષગાંઠની ઢેર સારી મંગલ શુભકામનાઓ સહ જીવનમાં ઉતરોતર પ્રગતિ સાધતા રહો તેવી સર્જનહારને પ્રાર્થના એવમ શતાયુ ભવની આજે શુભેચ્‍છા પાઠવવામાં આવી રહી છે. મો.નં.૯૮૯૮૬ ૧૩૦૦૩ ઉપર શુભેચ્‍છા વરસાદ થઈ રહી છે.

(4:10 PM IST)