<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ગાંધીનગર સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫નો સમાપન સમારોહ યોજાયો : ૨૧મી સપ્ટેમ્બરથી ૦૫ ડિસેમ્બર દરમિયાન 'ફિટ યુવા ફોર વિકસિત ભારત'ના સૂત્ર સાથે ગાંધીનગર લોકસભા સાંસદ ખેલ મહોત્સવમાં વિવિધ ૯ રમતોમાં સ્પર્ધાઓ યોજાઈ: સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પાંચ વર્ષ પહેલા આપેલો સાંસદ ખેલ મહોત્સવના આયોજનનો વિચાર આજે વટવૃક્ષ બન્યો:હાર્યા પછી જીતવાની શીખ સાથે ઝનૂનથી આગળ વધવાનો ગુણ દરેક ક્ષેત્રે આગળ લઈ જાય છે: અમિતભાઇ શાહ 9:44 PM IST