<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

વિ.હિ.પના મહામંત્રી એડવોકેટ નિતેશ કથીરિયાનો જન્‍મદિન

રાજકોટ : વિશ્વ હિનદુ પરિષદ રાજકોટના મહામંત્રી અને જાણીતા એડવોકેટશ્રી નિતેશ કથીરીયા માટે આજના સુરજે વિશેષ યાદગાર દિવસ ઉગાડયો છે. તેમનો જન્‍મ ૧૯૮૧ના  વર્ષની તા.ર૦મેએ આજે પ્રભાવી અને સેવાભાવી જીવનના ૪૪માં  વર્ષના દ્વાર ખટખટાવ્‍યા છે. તેઓ રાષ્‍ટ્રીય સ્‍વંયસેવક સંઘના રંગે રંગાયેલા છે. વિહિપ પ્રેરીત જન્‍માષ્‍ટમી મહોત્‍સવ, વિજયાદશમી મહોત્‍સવ  વગેરેમાં તેમની ચાવીરૂપ ભુમિકા રહે છે. આજે તેમના પર જન્‍મદિનની શુભેચ્‍છા વરસી રહી છે. મો.૯૪ર૭ર ર૧૧ર૪  રાજકોટ.

(11:44 AM IST)