<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

રાજકોટ સીમ્‍પલ એડ્‍વાળા ભરતભાઇ જોષીનો જન્‍મદિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ર૦:  રાજકોટ સીમ્‍પલ એડ્‍્‌વાળા ભરતભાઇ રસીકભાઇ જોષીનો આજે જન્‍મદિવસ છે.

સીમ્‍પલ એડ્‍્‌ના માધ્‍યમથી અનેક અખબારો સાથે સંકળાયેલ અને જાહેર ખબર ક્ષેત્રે ખુબ નામના મેળવનાર ભરતભાઇ રાજગોર બ્રાહ્મણ યુવા સોશ્‍યલ ગ્રૃપના પૂર્વ પ્રમુખ તરીકે સેવા આપી ચુકયા છે. અનેક સેવાકીય સંસ્‍થા સાથે જોડાય સેવા આપી રહ્યા છે. આજે તેમના જન્‍મદિન નિમિત્તે મો. નં. ૯૮રપર ૮૬પ૬૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(11:45 AM IST)