તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
ગુજરાતનું ગૌરવ બિહાર ભાજપના પ્રભારી ભીખુભાઇનો જન્મદિન

રાજકોટ : બિહાર ભાજપના સંગઠન મહામંત્રી કડવા પાટીદાર રત્ન ભીખુભાઇ દલસાણિયા માટે આજના સુરજે વિશેષ યાદગાર દિવસ ઉગાડયો છે. ૬૦માં વર્ષમાં પ્રવેશ (જન્મ ર૦ મે ૧૯૬પ) થયો છે આજે તેમનો જન્મદિન છે. તેઓ મુળ જોડીયા તાલુકાના લખતર ગામના વતની છે. બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રંગે રંગાયેલ છે. જામનગરથી સરદાર પટેલ હાઇસ્કુલમાં શિક્ષણ લીધા બાદ કોલેજ કક્ષાનો અભ્યાસ ધોરાજીમાં કર્યો હતો. વર્ષો સુધી ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રહ્યા બાદ હાલ બિહાર ભાજપમાં કાર્યરત છે. (મો. ૯૮રપર ૧૯૧ર૦) પટણા. (
(12:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
